નીચેની પ્રક્રિયાઓ લખો:
$(1)$ ઇથાઇન $+$ $(Cl_2 \text{ અથવા } Br_2)$
$(2)$ બ્યુટ$-1-$આઇન ની જલીયકરણ પ્રક્રિયા.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પાણીની હાજરીમાં ઇથાઇન સાથે ક્લોરિનની પ્રક્રિયા:
$HC \equiv CH$ $\xrightarrow{Cl^+ - OH^- (Cl_2 + H_2O)} CHOH = CHCl$ $\xrightarrow{Cl^+ - OH^-} [CH(OH)_2 - CHCl_2]$ $\xrightarrow{-H_2O} CHCl_2CHO$ ($2,2-$ડાયક્લોરો ઇથેનાલ).
$(ii)$ બ્યુટ$-1-$આઇન નું જલીયકરણ:
$CH_3CH_2C \equiv CH$ $\xrightarrow{+H_2O, Hg^{2+}, \text{મંદ } H_2SO_4} CH_3CH_2C(OH) = CH_2 \rightleftharpoons CH_3CH_2COCH_3$ (બ્યુટેનોન).

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે? $H_3C-C\equiv CH + HBr$ (વધારે પ્રમાણમાં)

આલ્કાઈનનું પોલીમરાઈઝેશન સમજાવો. અથવા,આલ્કાઈનના પોલીમરાઈઝેશનના પ્રકારો જણાવો અને દરેક પર નોંધ લખો.

ઈથેન,ઈથીન અને ઈથાઈનનું મિશ્રણ એમોનિયેકલ $AgNO_3$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જે વાયુઓ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે છે તે છે

ક્લોરોફોર્મને $Ag$ પાવડર સાથે ગરમ કરતા શું મળે છે?

$C_4H_6$ આણ્વીય સૂત્ર ધરાવતો હાઇડ્રોકાર્બન $X$ બ્રોમીન પાણીને રંગવિહીન કરે છે અને ઇથેનોલિક $AgNO_3$ દ્રાવણમાં સફેદ અવક્ષેપ આપે છે. $X$ ની જલીય $H_2SO_4$ માં $HgCl_2$ સાથેની પ્રક્રિયાથી એક સંયોજન બને છે,જે $I_2$ અને $NaOH$ સાથે પ્રક્રિયા કરવા પર પીળા અવક્ષેપ આપે છે. $X$ નું બંધારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo